Join Whatsapp Group

Good Morning Quotes in Gujarati​

Hello friends!

Today, I’m so excited to share something special with you all—Good Morning Quotes in Gujarati! Whether you’re looking for quotes for love, friends, or God, this collection will brighten your mornings and add a little magic to your day.

Imagine starting your day with positive good morning quotes that fill you with motivation and happiness. From Krishna quotes to spiritual messages, these quotes are perfect for connecting with your heart and soul.

I’ve also included some beautifully designed good morning images with quotes and free pictures that you can share with your friends and family. Whether it’s a simple WhatsApp good morning message in Gujarati or an inspiring text SMS, these quotes are here to spread love and positivity in 2024.

And that’s not all! If you’re looking for some extra inspiration, you’ll love these motivational quotes and inspirational messages in Gujarati. They’re perfect for starting your day with the right mindset and sharing joy with the people you care about.

So, what are you waiting for? Dive into this collection and find your favorite free Gujarati good morning quotes to share on WhatsApp or social media. Let’s make every morning brighter together!

ગુડ મોર્નિંગ સુવિચાર ડાઉનલોડ

આજની સુંદર સવારમાં, હું તમારી સાથે શેર કરવા આવ્યો છું કેટલાક ખાસ ગુજરાતીમાં શુભ સવાર સુવિચાર અને ગુડ મોર્નિંગ ક્વોટ્સ, જે તમારા દિવસને વધુ પ્રેરણાદાયક અને ખુશમિજાજ બનાવશે. જીવનમાં પ્રેરણા અને પ્રેમના પળો મેળવવા માટે આ ગુડ મોર્નિંગ સ્ટેટ્સ, શુભ સવાર શાયરી, અને ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર તમને નવસર્જન અને આનંદ આપશે.

હવે ગુડ મોર્નિંગ શાયરી લવ, ખાસ શુભ સવારની શુભેચ્છા, અને ગુડ મોર્નિંગ ના સુવિચારના ફોટાઓ વડે તમારા પ્રેમભર્યા લોકો સાથે સારો સંદેશ મોકલો. પ્રેમ અને દોસ્તી માટે સુંદર ગુજરાતી શાયરી, અને શુભ સવાર સુવિચાર ટેક્સ્ટ દરેક માટે હ્રદયસ્પર્શી રહેશે.

ગુજરાતીમાં ગુડ મોર્નિંગ ક્વોટ્સ અને સ્ટેટ્સ:

આવા ક્વોટ્સ અને સ્ટેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરીને આપણે આપણા મિત્રો અને પરિવારજનોને શુભ સવારની શુભેચ્છા પાઠવી શકીએ છીએ. આ સિવાય આપણે આવા ક્વોટ્સ અને સ્ટેટ્સનો ઉપયોગ વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક પોસ્ટ વગેરેમાં પણ કરી શકીએ છીએ.

Good Morning Quotes in Gujarati​

શુભ સવાર સુવિચાર ટેક્સ્ટ

    “ બસ સમજણ નો જ તફાવત હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા નહીં પણ મજબુત કરવા માટે આવતી હોય છે !! “

    🌻શુભ સવાર🌻

    Read More : Kangan disadvantages

    સુખ ગેરહાજર નથી હોતું પરંતુ, આપણે એની હાજરીની નોંધ આપણી સગવડ પ્રમાણે લઈએ છીએ…

    🌻💐શુભ સવાર💐🌻

    ગુજરાતીમાં શુભ સવાર સુવિચાર

    જેના વઞર નહીં જ ચાલે એવું લાગે, અને છતાં એના વઞર જીવાતી જાય “એનું નામ જીંદગી”……

    પ્રણામ અને શુભ દિવસ.

    🌸Good Morning …..!🌸

    જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઇએ પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય

    શુભ સવારની શુભેચ્છા

    જાત મહેનત કરી પગભર થયેલા ને પગરખા ની કિંમત પણ બરાબર યાદ હોય છે, કેમ કે એને સમય, સંબંધ અને સમાજે બહુ શિખવાડી દીધું હોય છે.

    🔰સુપ્રભાત 🔰

    જીવનમાં શું થશે તે વિચારવામાં સમય બગાડો નહીં,

    જો તમને કંઇ નહીં મળે તો એક નવો અનુભવ મળશે.

    – શુભ સવાર

    ગુડ મોર્નિંગ ક્વોટ્સ

    સફળ માણસ એ જ છે જે, તૂટેલા ને બનાવી જાણે… અને રૂઠેલાં ને મનાવી જાણે.. સાહેબ…. લાંબી જીભ અને લાંબો દોરો, હંમેશા વધારે ગુંચવાય જાય છે!

    🌼શુભ સવાર🌼

    તકલીફ પડે તો હારી ના જવું, પણ એમ સમજવું કે, આ સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ ભજવી શકે તેમ નહોતું…!

    🌹શુભ સવાર 🌹

    ગુડ મોર્નિંગ સ્ટેટ્સ

    ✍️”જીદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,’આત્મવિશ્વાસ’ સાથે ભરો.કારણકેજયાં આપણી હાજરી નથી હોતી,_ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે”..!!

    શુભ સવાર શાયરી

    મળેલા સમયને જ યોગ્ય બનાવોસાહેબ…….,સારા સમયની રાહ જોશો તોઆખું જીવન પણ નાનું પડશે.

    ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર

    નિખાલસ મન નો નિખાર અલગ હોય છે દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે. આંખો તો સહુની સરખી હોય, બસ જોવાનો અંદાજ અલગ હોય છે. “જીતવાનું”તો ક્યારેક જ હોય છે, પણ શીખવાનું ” દરેક વખતે હોય છે

    positive good morning quotes in gujarati

    જ્યારે આખી દુનિયા કહે કેહાર માની લેઅને તમારીઅંદર થી અવાજ આવે કેહજુ એક પ્રયાસ કરી લઈએતો સમજી લેવાનુ કેઆ વખતે જીત પાક્કી છે… સાહેબ !!

    🚩 જય શ્રી કૃષ્ણ શુભ સવાર 🚩

    whatsapp good morning quotes in gujarati

    જીવાઈ ગયેલી જીંદગીનો થોડોક થાક તો છે જ, પણ એમાં બાકી રહેલી જીંદગીનો શું વાંક છે…

    Enjoy Every Day..😊

    good morning images with quotes in gujarati

    ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છેએવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધુંજતું કરવું પડે છે !!

    શુભ સવાર

    પહેલા કરતાં લોકોની “નજર” માં, એક “ફરક” જોવા મળે છે, પહેલા “ફરી”ને “જોતાં” હતા, હવે “જોઈ”ને “ફરી” જાય છે. સંસારમાં “બે જ” “સત્ય” બોલે છે, “અરીસો” અને “આત્મા.”

    🙏GOOD MORNING 🙏

    સુપ્રભાત શરીર સુંદર હોય કે ના હોય પણ શબ્દો હંમેશા સુંદર રાખવા કારણ કે, લોકો ચહેરો ભૂલી જશે પણ, તમારા શબ્દો નહીં ભુલે…!!

    😇 શુભ સવાર 😇

    મૌન એ કઠીનમાં કઠીન પ્રશ્નનો ઉત્તમ જવાબ છે અને હાસ્ય એ કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં અપાતી ઉત્તમ પ્રતિક્રિયા છે…!

    🌺 શુભ સવાર 🌺

    ઘણીવાર “અણગમતો” અનુભવ પણ જીવન નેમનગમતો અનેમજબુત વળાંક આપી દે છે… !!

    🌸શુભ સવાર🌸

    good morning quotes in gujarati for love

    ❝ ભૂલ એના થી જ થાય છે,જે સારા કામ કરે છે, બાકી,કામ નહીં કરવા વાળા તો,ભૂલો જ શોધતા હોય છે ❞

    🌸શુભ પ્રભાત 🌸

    સંબંધો હંમેશા પતંગીયા જેવા હોય છે,જોરથી પકઙો તો મરી જાય,છોઙી દો તો ઉઙી જાય,પણપ્રેમ થી પકઙો તો”પોતાના રંગ હાથમાં છોઙી જાય”

    🌸પ્રણામ અને શુભ દિવસ.🌸

    સાગર વિશાળ છે, પણ આપણેએટલું જ પાણી મલશેજેટલી આપણી હથેળી છે..સાહેબ,,,એવી જ રીતે કુદરત ની કૃપાઅગણિત છે,,પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે…

    જયારે જિંદગીમાં બધુ જ હારી જઇએ ત્યારે પ્રભુ સસ્મિત કહે છે આતો સહેજ વળાંક છે અંત નથી ,થોડીક ધીરજ ધર, વિશ્ર્વાસ રાખ, તારી સફળજિંદગી તારી રાહ જુએ છે.

    ☀️Good Morning☀️

    સવારની શરૂઆત થાય સુહાનાં વિચારોથી,
    જીવન ભરે સુગંધ મધુર સ્મિતોથી.
    હરખ અને આનંદ લાવે નવી કિરણ,
    તમારા માટે ખુશીની સાથિયો સાથે આજની સુરજકિરણ.
    શુભ સવાર! ☀️

    સૂરજ ઉગે તેવા તમારું સદાય નામ થાય,
    તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થાય.
    હવે રોજ બોર નથી, જીવનમાં ઉલ્લાસ લાવો,
    સફળતાનો માર્ગ સરળ બનાવવા પ્રેરણા મેળવો.
    શુભ સવાર! 🌞

    આજનો દિવસ લાવી નવી આશાની કિરણ,
    તમારા દરેક સપનાને મળે સફળતાનું શરણ.
    દરેક સવાર તમારું જીવન ખાસ બનાવે,
    આજની પળો તમને આનંદમય જીવન અપાવે.
    ગુડ મોર્નિંગ! 🌼

    Read Also;