Join Whatsapp Group

માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025 – Masvar Varshik Aayojan

Annual Academic Planning 2024 – 25. : ગુજરાતમાં શિક્ષણ વિભાગ અને GCERT દર વર્ષે ગુજરાતની શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરે છે. જેમાં શાળાઓ માટે અભ્યાસક્રમની રૂપરેખા આપવામાં આવે છે. માસવાર વાર્ષિક આયોજન હોય છે જેમાં ધોરણ અને વિષયવાર એકમોને ક્યારે કેટલા તાસમાં ભણાવવા તેનું એક ચોક્કસ આયોજન હોય છે. એકમ કસોટીઓ, પરીક્ષાઓ, સત્ર, જાહેર રાજાઓ અને તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને આવું શૈક્ષણિક માસવાર, વાર્ષિક આયોજન તૈયાર કરવામાં આવે છે. જેને આધારે શાળાઓમાં અભ્યાસક્રમ ચાલતો હોય છે.

માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025 –

ક્યારેક કોઈ ધોરણમાં વિષય બદલાતા, એકમ બદલાતા આ આયોજનમાં ફેરફાર થતા હોય છે. આપ પણ એક શિક્ષક કે આચાર્ય હોય તો આપે પણ દર વર્ષના શૈક્ષણિક કેલેન્ડરને અનુસરવાનું હોય છે. શિક્ષણ વિભાગના પરિપત્રને આધારે તાસ આયોજન કરવાનું હોય છે.

અહીં આપને વર્ષ 2024 – 25 માટે ગુજરાતી માધ્યમની શાળાઓ માટે ( શૈક્ષણિક વાર્ષિક આયોજન (ગુજરાતી મીડીયમ) ; Gujarati Madhyam Varshik Aayojan ) આયોજન આપવામાં આવ્યું છે.

અહીંથી તમે શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ 3 થી 8 અભ્યાસક્રમ આયોજન, ધોરણ 6 થી 8 લેટેસ્ટ માસવાર આયોજન, GCERT નો અભ્યાસક્રમ આયોજન માટેનો પરિપત્ર, બાલવાટિકા ડે ટુ ડે આયોજન, દૈનિક નોંધપોથી, પ્રથમ સત્ર અનેં દ્વિતીય સત્રના અભ્યાસક્રમના આયોજનની ફાઈલ આપવામાં આવી છે.

માસવાર શૈક્ષણિક આયોજન – 2024 – 25 ઓફિસિયલ

અહીં ઓફિસિયલ GCERT દ્વારા વર્ષ 2024-25 નું માસવાર શૈક્ષણિક આયોજન આપવામાં આવ્યું છે. જેમાં કયા ધોરણમાં, કયા માસમાં કયો એકમ ભણાવવાનો છે તેનું કેલેન્ડર આપવામાં આવ્યું છે.

Varshik Aayojan Std 3 to 5 – વર્ષ 2024-25 નું લેટેસ્ટ માસવાર આયોજન 

  1. ધોરણ 3 થી 5 માસવાર આયોજન : અહીં ક્લિક કરો.
  2. ધોરણ 3 થી 5 માસવાર આયોજન : અહીં ક્લિક કરો.
  3. ધોરણ-૩નું daytoday આયોજન.
  4. ધોરણ-૪નું daytoday આયોજન
  5. ધોરણ-૫નું daytoday આયોજન

ધોરણ 6 થી 8 માસવાર આયોજન – પ્રથમ સત્ર

  1. ધોરણ 6 થી 8 માસવાર આયોજન : અહીં ક્લિક કરો. 
  2. ધોરણ 6 થી 8 માસવાર આયોજન : અહીં ક્લિક કરો.
  3. ધોરણ-૬નું daytoday આયોજન
  4. ધોરણ-૭નું day-to-day આયોજન
  5. ધોરણ-૮નું day-to-day આયોજન

આ ઉપરાંત કેટલીય અગત્યની લીન્ક આપવામાં આવી છે. જે તમને દૈનિક આયોજન લખવામાં ઉપયોગી થશે.

બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દૈનિક નોંધપો લેખન ધોરણ-1થી5 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

દૈનિક નોંધપોથી લેખન ઉપયોગી પ્રથમ સત્ર ની ધોરણ-૧થી૮ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો