શાળા પ્રવેશોત્સવ સ્પીચ – Shala Praveshotsav Speech in Gujarati – Anchoring

જયારે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ શરુ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયમ ઘટાડો, અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો.

શાળા પ્રવેશોત્સવ સ્પીચ

ત્યાર બાદ ના તમામ વર્ષે ગુજરાત સરકાર – શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના નવા સત્રની શરૂઆતે દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિયમિત કરવામાં આવે છે.

આ વર્ષ એટલે કે શાળા પ્રવેશોત્સવ 2024 માટે ની તારીખો જાહેર થઇ ગયી છે. આપની શાળામાં પણ આ કાર્યક્રમ હશે. કાર્યક્રમ માટેનું આયોજન, કાર્યક્રમની રૂપરેખા દર વર્ષે પરિપત્ર રૂપે મોકલવામાં આવે છે. વર્ષો વર્ષના પ્રવેશોત્સવ કાર્યક્રમની રૂપરેખામાં કેટલાક ફેરફાર જોવા મળે છે. આ વર્ષનો પરિપત્ર આવતા જ અહીં અપડેટ કરવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવ 2024 રૂપરેખા – અહીં ક્લીક કરો.

શાળા પ્રવેશોત્સવ આયોજન

કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં સૌથી અગત્યનું કામ કે ભૂમિકા એંકરિંગ – સ્ટેજ સંચાલનની હોય છે. તેમાં તમારું પર્ફોમન્સ તમારા કોઈ પણ કાર્યક્રમને દીપાવે છે. શાળા પ્રવેશોત્સવ ( કન્યા કેળવણી મહોત્સવ ) કાર્યક્રમ માટે આપણે અહીં વિવિધ અંકરીંગ ફાઈલ આપવામાં આવી છે. તેમાં તમે તમારી શાળાના આધારે ફેરફાર કરી ઉપયોગમાં લઇ શકશો.

શાળા પ્રવેશોત્સવ સ્પીચ 1- અહીં ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવ અંકરીંગ – સંચાલન – અહીં ક્લિક કરો.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંચાલન સ્ક્રિપ્ટ – અહીં ક્લિક કરો

Shala Praveshotsav Speech in Gujarati

આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન કોઈ સ્પીચ – નિબંધ કે ભાષણ વિધાર્થીઓ દ્વારા આપવાનું હોય તો તેના માટે વિવિધ સ્પીચ – નિબંધ માટેની ફાઈલ પણ અહીં આપવામાં આવી છે.

  1. કન્યા કેળવણી નિબંધ
  2. સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  3. જળ એજ જીવન નિબંધ
  4. વ્યસનથી મુક્તિ
  5. દીકરી વ્હાલ નો દરિયો
  6. સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ
  7. વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો

આ વર્ષે આયોજન માં કોઈ ફેરફાર હશે , વિષયો બદલાતા હશે તો અહીં અપડેટ કરવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઈલ