
શાળા વિકાસ યોજના શું છે? શાળા વિકાસ યોજના, અંગ્રેજીમાં જેને School Development Plan કહેવામાં આવે છે. શાળાઓનું આ એવું પૂર્વ આયોજન છે જે શાળાઓને ભવિષ્યમાં શ્રેષ્ઠ બનાવવા માટે ઉપયોગી ધાય છે. ચાલુ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરી અગાઉના વર્ષોમાં સારા પરિણામ Read More …