શિક્ષક બદલી કેમ્પ 2024 અપડેટ – સંપૂર્ણ માહિતી

વતનની વાટ જોતા શિક્ષકો માટે કેટલાક સમયથી સારા સમાચાર મળી રહ્યા છે. બદલીના પડઘમ વાગી ગયા છે. વધ ઘટ કેમ્પની તારીખો અને વિવિધ જિલ્લના પરિપત્રો થઇ રહ્યા છે. શરૂઆત ઓવર સેટઅપ અને જીલ્લા – તાલુકા આંતરિક ફેરબદલી થી થઇ ગયી છે. બદલીઓ માટે તૈયાર થયેલ ટાઈમ ટેબલ પ્રમાણે નવેમ્બર – ડીસેમ્બર ૨૦૨૪ માં જીલ્લા ફેરબદલી નું આયોજન થાય એમ માની શકાય.

આ પેજ ઉપર નીચે મુજબની માહિતી આપવામાં આવી છે કે હવે પછી આપવામાં આવશે. યોગ્ય માહિતી, સમજણ અને સમાચાર ના આભાવે બદલી કેમ્પ વખતે કેટલાક મિત્રો હેરાન થતા હોય છે. ફોર્મ રીજેક્ટ થતા હોય છે કે કોઈ શિક્ષક બદલીથી વંચિત પણ રહી જતા હોય છે. તે માટે અહી પરફેક્ટ માહિતી આપવાનો પ્રયાસ છે.

Online Badli Camp Latest News 2024

  • બદલી કેમ્પના પરિપત્રો અને તારીખો
  • વધ – ઘટ બદલી કેમ્પની જિલ્લા વાઈજ માહિતી
  • તાલુકા – જિલ્લા ખાલી જગ્યાઓની માહિતી.
  • તાલુકા – જિલ્લા આંતરિક બદલી ની માહિતી
  • તમામ જિલ્લાની ખાલી જગ્યાઓ list
  • બદલીના જુના અને સુધારા અને નવા પરિપત્રો
  • HTAT બદલીના નિયમો અને અપડેટ

બદલી કેમ્પના પરિપત્રો અને તારીખો અને ફોર્મ

અહી વર્ષ ૨૦૨૪ શિક્ષક બદલી માટેના વિવિધ પરિપત્રો, નિયમો, અને સૂચનો આપવામાં આવી છે. જે ચાલી રહેલ અને આવનાર વિવિધ પ્રકારની બદલી માટે ઉપયોગી થશે.

પરિપત્ર વર્ષ વિગત ડાઉનલોડ લીંક
2024શિક્ષક બદલી સુધારેલ નિયમો Download
2024જિલ્લા આંતરિક બદલી સુધારો પરિપત્ર Download
2024સુધારા માટે અરજી ફોર્મ Download
2023પ્રાથમિક શિક્ષક બદલી ના નિયમો Download
૨૦૨૪વધ ઘટ જીલ્લા આંતરિક કેમ્પ પરિપત્ર Download
૨૦૨૪ HTAT બદલીના નિયમો – 2024 Download

જીલ્લા વાઇજ ખાલી જગ્યા list ૨૦૨૪ ( લેટેસ્ટ )

Adv. No.DistrictAction
1AhmedabadDownload
2Ahmedabad CorporationDownload
3AmreliDownload
4Amreli NagarpalikaDownload
5AnandDownload
6Anand NagarpalikaDownload
7Anjar NagarpalikaDownload
8Ankleswar NagarpalikaDownload
9ArvalliDownload
10BanaskanthaDownload
11BharuchDownload
12Bharuch NagarpalikaDownload
13BhavnagarDownload
14Bhavnagar CorporationDownload
15BotadDownload
16Botad NagarpalikaDownload
17ChhotaudepurDownload
18DahodDownload
19DangDownload
20DwarkaDownload
21GandhinagarDownload
22Gandhinagar CorporationDownload
23Gir-SomnathDownload
24JamnagarDownload
25Jamnagar CorporationDownload
26Jetpur NagarpalikaDownload
27JunagadhDownload
28KhedaDownload
29KutchDownload
30MahisagarDownload
31Mahuva NagarpalikaDownload
32MehsanaDownload
33MorbiDownload
34Nadiyad NagarpalikaDownload
35NarmadaDownload
36NavsariDownload
37Navsari NagarpalikaDownload
38PanchmahalDownload
39PatanDownload
40PorbandarDownload
41RajkotDownload
42Rajkot CorporationDownload
43SabarkanthaDownload
44Siddhpur NagarpalikaDownload
45SuratDownload
46Surat CorporationDownload
47SurendranagarDownload
48TapiDownload
49Unja NagarpalikaDownload
50Upleta NagarpalikaDownload
51Vadodara CorporationDownload
52VadodaraDownload
53ValsadDownload

જીલ્લા આંતરિક ફેરબદલી માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ઉપરાંત શિક્ષક બદલી અંગે કોઈ પણ સમાચાર – પરિપત્ર હશે તે અહી અપડેટ કરવામાં આવશે.

Useful : School Development Plan