Join Whatsapp Group

Adhyayan Nishpatti 2024-25 STD 1 to 8 GCERT

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 માટે આપવામાં આવી છે. આ અધ્યયન નિષ્પત્તિઓ ને આધારે આપ રચનાત્મક મૂલ્યાંકન માટેનું પત્રક A બનાવવામાં સરળતા રહેશે.

Adhyayan Nishpatti 2024-25

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?

વર્ગખંડમાં વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે અધ્યયન નિષ્પત્તિ દ્વારા જાણી શકાય છે
અધ્યયન નિષ્પત્તિ એટલે કોઈપણ વિષયવસ્તુ અને તે સંબંધિત હેતુને ધ્યાને લઈ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીમાં કયાં વર્તન પરિવર્તન અપેક્ષિત છે તે દર્શાવતું વિધાન.

  • (What will students learn today?) rather than instructor teaching (What am I going to teach today?).
  • અધ્યેતાના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે
  • વિષયવસ્તુ, વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે
  • શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
  • શું હસ્તગત કરવાનું છે ? તેનાથી અધ્યેતાને માહિતગાર કરે છે .

અધ્યયન નિષ્પત્તિ દ્વારા શું જાણી શકાય ?

  • કયા કૌશલ્યોનો વિકાસ
  • કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે – તેનો વ્યાપ
  • કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે. કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે.(વર્ગ ખંડ પ્રક્રિયા)
  • શૈક્ષણિક ઉપકરણની જરૂર
  • મૂલ્યાંકન

અધ્યયન નિષ્પત્તિ નું પૃથક્કરણ

કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે કે કોય પણ ઘટના કેમ બની તે વિદ્યાર્થી જાતે સમજે છે અને તે અન્યને પણ સમજાવી શકે છે.વિષયવસ્તુ અનુરૂપ ઘટના કે પ્રક્રિયાને ચર્ચા, પ્રયોગ, નિદર્શન, અવલોકન વગેરે દ્વારા વિદ્યાર્થી પોતે સમજે અને પોતે પ્રાપ્ત કરેલ સમજણનાં આધારે એ ઘટના કે પ્રક્રિયા કે એના જ જેવી ઘટના કે પ્રક્રિયા ને અન્ય ને સમજાવવાની કે અન્ય સમક્ષ રજુ કરી શકે . અહી પ્રયોગ નિદર્શન કે પ્રયોગ કાર્ય દ્વારા વિદ્યાર્થી પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે તે સમજશે અને પ્રકાશના પરાવર્તનની ઘટના અન્યને પણ સમજાવી શકાશે.

દૈનિક આયોજન નોંધપોથી Download pdf

અધ્યયન નિષ્પત્તિઓ કેવી રીતે પસંદ કરવી ?

રચનાત્મક મૂલ્યાંકનના પત્રક A માં આપ સત્ર દરમિયાન વધુમાં વધુ 20 અધ્યયન નિષ્પત્તિઓ પસંદ કરી શકો છો. મતલબ 20 અધ્યયન નિષ્પત્તિઓ નું મૂલ્યાંકન પત્રક A માં દર્શાવવાનું હોય છે. જેના 40 ગુણ હોય છે. ક્યારેક એવું પણ બને કે કોઈ ધોરણના કોઈ વિષયમાં 20 થી ઓછી અધ્યયન નિષ્પત્તિઓ હોય છે. તો એ માટે તમે 10 કે 15 અધ્યયન નિષ્પત્તિઓ સિલેક્ટ કરી શકો છો. તે માટે એક અધ્યયન નિષ્પત્તિ ના 4 કે 2.5 ગુણ ગણતરીમાં લેવાના રહેશે.

Adhyayan Nishpatti 2024-25

અહીં ધોરણ વાઈજ અને વિષય વાઈજ અધ્યયન નિષ્પત્તિઓ ( Adhyayan Nishpatti 2024-25 ) આપી છે. લિંક પર ક્લીક કરીને pdf ડાઉનલોડ કરી શકો છો.

બાલવાટિકા અધ્યયન નિષ્પત્તિઓ

1ભાષાDownload
2ગણિતDownload

અંગ્રેજી વિષય ની અધ્યયન નિષ્પત્તિઓ

1ધોરણ ૧ થી પDownload
2ધોરણ ૬Download
3ધોરણ ૭Download
4ધોરણ ૮Download

ગણિત ( meths ) Adhyayan Nishpattio 2024-25

1ધોરણ ૧Download
2ધોરણ ૨Download
3ધોરણ ૩Download
4ધોરણ ૪Download
5ધોરણ ૫Download
6ધોરણ ૬Download
7ધોરણ ૭Download
8ધોરણ ૮Download

ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

1ધોરણ ૧Download
2ધોરણ ૨Download
3ધોરણ ૩Download
4ધોરણ ૪Download
5ધોરણ ૫Download
6ધોરણ ૬Download
7ધોરણ ૭Download
8ધોરણ ૮Download
9ધોરણ ૧ ભાષા – SCFDownload
10ધોરણ ૨ ભાષા – SCFDownload

પર્યાવરણ ( EVS ) Larning outcomes STD 2 to 5

1ધોરણ ૩Download
2ધોરણ ૪Download
3ધોરણ ૫Download

વિજ્ઞાન – Science Larning outcomes STD 6 to 8

1ધોરણ ૬Download
2ધોરણ ૭Download
3ધોરણ ૮Download

સંસ્કૃત ધોરણ ૬ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓ

1ધોરણ ૬Download
2ધોરણ ૭Download
3ધોરણ ૮Download

સામાજિક વિજ્ઞાન – Social Science Larning outcomes

1ધોરણ ૬Download
2ધોરણ ૭Download
3ધોરણ ૮Download

હિન્દી અધ્યયન નિષ્પત્તિઓ 2024-25

1ધોરણ ૪Download
2ધોરણ ૫Download
3ધોરણ ૬Download
4ધોરણ ૭Download
5ધોરણ ૮Download

અહીં બાલવાટિકાથી લઇ ધોરણ 1 થી 8 ના તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ ( Adhyayan Nishpatti 2024-25 ) આપેલી છે. જેની pdf ફાઈલ Download બટન પર ક્લિક કરવાથી થઇ જશે.

રચનાત્મક મૂલ્યાંકન માટેનું પત્રક A – અહીંથી ડાઉનલોડ કરો.