સમયપત્રક ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માટે અહીંથી PDF અને Excel ફાઈલ સ્વરૂપે.
GCERT દ્વારા નિયત કરવામાં આવેલ અભ્યાસક્રમ અંતર્ગત બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ 2 ( પ્રજ્ઞા ), ધોરણ 3 થી 5, ધોરણ 6 થી ૮ ના તમામ વિષયોના શૈક્ષણિક કલાકો નિયત કરવામાં આવ્યા છે અને જે તે વિષયનાં પાઠ્યપુસ્તકો પણ એ સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. આ અંતર્ગત દરેક વિષયનાં સમયપત્રક તૈયાર થયેલાં છે અને જે તે ધોરણ-વિષયની શિક્ષક તાલીમ દરમિયાન આ સમયપત્રકોની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે. દરેક શૈક્ષણિક સત્રમાં દરેક અઠવાડિયામાં ઉપલબ્ધ ૪૫ તાસનું આયોજન પણ જે તે વિષય માટે ફાળવવામાં આવેલ સમય મુજબ કરવાનું છે. તા. ૨૪-૯-૧૮ ના પરિપત્રમાં ધોરણ 3 થી 5 ના બંને સત્રની તાસ ફાળવણી આપવામાં આવી છે. આવી તાસ ફાળવણીને અનુસરવાથી દરેક વિષયમાં સમાવિષ્ટ વિષયવસ્તુને યોગ્ય અને ન્યાયપૂર્ણ રીતે શીખવી શકાય છે.
સમયપત્રક ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮
ધોરણ 3 થી 5 નું સમયપત્રક બનાવવા માટે GCERT નો પરિપત્ર –
પરિપત્ર ૧ : અહીં ક્લિક કરો. પરિપત્ર ૨ : અહીં ક્લિક કરો.
ધોરણ 3 માં પ્રથમ સત્રથી જ અંગ્રેજી વિષયના તાસનું આયોજન – લેટેસ્ટ પરિપત્ર 3/6/2023 – અહીં ક્લિક કરો.
ધોરણ 3 થી 5 ના ટાઈમ ટેબલ ને ઓનલાઈન શોધશો તો તમને ઘણી વેબસાઇટ પર સમયપત્રકના નમૂના મળી રહેશે. પણ એ બધા જ જુના હશે. ત્યાર બાદ વિષયોમાં, પાઠ્યપુસ્તકોના નામ માં પણ ફેરફાર થયેલ છે. તેની તમારે માટે પોતાની શાળાનું સમયપત્રક જાતે જ બનાવવું અનુકૂળ રહેશે.
અહીં કેટલાક time table ના નમૂના પણ આપ્યા છે, તેમાં સુધારા વધારા કરીને, પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઇ શકો છો.
- ધોરણ-3-4-5 ઓટોમેટિક ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
- ધોરણ-6-7-8 ઓટોમેટિક ટાઇમ ટેબલ ફાઈલ 1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
- ધોરણ-6-7-8 ઓટોમેટિક ટાઇમ ટેબલ ફાઈલ 2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
- માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025
અહી સમયપત્રકના અન્ય નમુના આપ્યા છે તેને આધારે આપ સમયપત્રક બનાવી શકશો. વિષયો બદલાયા છે. તેથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે સમયપત્રક અમે બનાવી રહ્યા. જે ટૂંક સમયમાં જ અપલોડ કરવામાં આવશે.
Time Table Download STD 3 to 5 And STD 6
જી.સી.ઈ.આર.ટી. ના પરિપત્ર મુજબના સમય પત્રકના નમુના
- ધોરણ-૩ પ્રથમ સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૩ દ્વિતીય સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૪ પ્રથમ સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૪ દ્વિતીય સત્રના સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૫ સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૩ થી ૫ માં એક શિક્ષક હોય સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૩ થી ૫ માં બે શિક્ષક હોય સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here
- ધોરણ-૩ થી ૫ માં ત્રણ શિક્ષક હોય સમયપત્રકનો નમુનો ડાઉનલોડ કરવા માટે Click Here