
જયારે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ શરુ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયમ ઘટાડો, અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો Read More …