Shala Praveshotsav Rangoli Design Ideas

શાળા પ્રવેશોત્સવ રંગોળી : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ શાળાઓ અને શિક્ષણ વિભાગ માટે કોઈ તહેવાર થી કમ નથી. આ દિવસે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શાળાઓ પણ ખુબ જ સુંદર આયોજન કરે છે.

Shala Praveshotsav Rangoli Design

કાર્યક્રમ કોઈ પણ હોય શાળાઓ માટે શુશોભન સૌથી મહત્વનો મુદ્દો હોય છે. જેમાં આપ નીચે મુજબનું આયોજન કરી શકો.

  1. શાળાઓની સાફ સફાઈ
  2. આમંત્રણ પત્રિકા તૈયાર કરવી
  3. વૃક્ષો – છોડ – બગીચાની સફાઈ
  4. શાળામાં જરૂરી બેનર લગાવવા
  5. તમામ વર્ગખંડ ને આસોપાલવના તોરણ બાંધવા
  6. શાળાના મુખ્ય ગેટને શુશોભન કરવું
  7. સાઈન બોર્ડ લગાવવા ( ભાઈઓ, બહેનો, શાંતિ જલાવો, પાર્કિંગ વગેરે.)
  8. પ્રવેશપાત્ર બાળકોને ટોપી- રીબીન – ઇકાર્ડ લગાવવા
  9. શાળાના મુખ્ય ગેટ અને કાર્યક્રમના સ્થળે રંગોળી બનાવવી
  10. શાળા પ્રવેશોત્સવ માટે ગીત નું સિલેકશન કરવું
  11. માઈક સિસ્ટમ – વાજિંત્રો ચેક – ટેસ્ટ કરવા
  12. કાર્યક્રમ માટે બેઠક વ્યવસ્થા અને સ્ટેજ તૈયાર કરવું
  13. મહેમાનો ના સ્વાગતનું આયોજન કરવું

Shala Praveshotsav Rangoli Design Ideas

આ ચેકલીસ્ટ માત્ર એક સુજાવ છે. આપ આથી વધારે વિચારી વધુ સારું આયોજન કરી શકો છો. અહીં તમને શાળા પ્રવેશોત્સવ રંગોળી માટે કેટલાક આઈડિયા આપ્યા છે. જેનો ઉપયોગ કરી એક સુંદર રંગોળી આપ શાળામાં બનાવી શકો છો.

શાળા પ્રવેશોત્સવ રંગોળી ડિજાઇન – અહીંથી ડાઉનલોડ કરો.

શાળા પ્રવેશોત્સવ માટે ઉપયોગી :